લગ્ન નોંધણી કરાવવાની રીત

લગ્ન નોંધણી કરાવવાની એક્દમ સરળ રીત ભારતમાં લગ્નને એક પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે આથી જ આપણા કાયદામા લગ્ન રજીસ્ટ્રેશનની બાબત સમાવિષ્ટ કરવામાં આવી  છે. કોઇ પણ દંપતિ માટે લગ્ન રજીસ્ટ્રેશન એ અનિવાર્ય બાબત છે. ભણેલા હોય કે અભણ તેમને તેમની આ જવાબદારી નિભાવવી આવશ્યક છે....